TMKOC / પોપટલાલ લગ્ન પછી પણ કુંવારો? કન્યા પક્ષે કેમ રોકાવી દીધું સેલિબ્રેશન? 

popatlal's marriage is in trouble

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા વર્ષો બાદ પોપટલાલના લગ્નની ખુશખબરી મળી હતી. ગોકુલધામવાસીઓએ ખુશ થઇને બેન્ડવાજા સાથે નાચ ગાન કર્યુ અને પોપટલાલને સ્પેશ્યલ ફીલ થાય તેવો પ્રયત્ન કર્યો પરંતુ શોમાં નવો જ ટ્વિસ્ટ આવવાનો છે. નવી દુલ્હનનું સ્વાગત કરવા લોકો ભેગા તો થયા છે પરંતુ શું તે થઇ શકશે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ