TMKOC / પોપટલાલ છોડી દેશે ગોકુલધામ સોસાયટી, પત્રકારે કેમ લીધો આ પ્રકારનો નિર્ણય ? 

Popatlal will leave Gokuldham Society

ટીવીનો ફેસમ શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક વાર ફરી જોરદાર ટ્વિસ્ટ જોવા મળશે. આ ટ્વિસ્ટ જેઠાલાલ સાથે નહી પરંતુ પત્રકાર પોપટલાલ સાથે જોડાયેલો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ