TMKOC / પોપટલાલના હવે થઇ જશે લગ્ન! મળવા આવેલી છોકરીએ કહી દીધુ YES

popatlal will get married

ફેમસ ટીવી શો તારક મહેતા...ના દર્શકો માટે એક નવી ખુશખબર આવવાની છે. સોશ્યલ મિડીયા પર પોપટલાલના લગ્નની ડિમાન્ડ આવ્યા બાદ શોમાં પોપટલાલના લગ્ન કરાવવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ