ના હોય / પોપટલાલ પરણી ગયો? ભીડેએ જોઇ દુલ્હન પછી ગોકુલધામ સોસાયટીમાં...

Popatlal got married in tarak mehta ka ooltah chashmah

પોપટલાલના ઘરે છોકરી? તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું પાત્ર પોપટલાલ શરૂઆતથી અત્યાર સુધી લગ્ન કરવા માટે ઉતાવળો બન્યો હતો. દરેક વખતે બતાવવામાં આવે છે કે તે લોકોને રિકવેસ્ટ કરતો હોય છે કે તેના માટે કોઇ સારી છોકરી બતાવે. પોપટલાલને પૈણ ચડ્યુ છે પરંતુ છેલ્લા 12 વર્ષથી તે પરણી શક્યો નથી પરંતુ હવે તેના ઘરે એક સજેલી ધજેલી છોકરી જોવા મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ