ચેતવણીરૂપ કિસ્સો / બાળકને પોપ-પોપ અપાવતા પહેલા જાણી લો આ સમાચાર, સુરતમાં એક જ ભૂલે લીધો માસૂમનો જીવ

pop pop firecrackers 3 year old child dies surat gujarat diwali

દિવાળી આવે એટલે બાળકોમાં ફટાકડા ફોડવાને લઇને ખુબ જ ઉત્સાહ હોય છે. દિવાળીમાં નાના બાળકોને વડિલો મોટા ફટાકડાથી દૂર રાખતા હોય છે. તેવામાં હવે ફટાકડામાં સામાન્ય ગણાતા પોપ-પોપના કારણે એવી દુર્ઘટના બની છે જે સૌકોઈ માટે ચિંતાજનક અને ચેતવણીરૂપ કિસ્સો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ