મજબૂરી / બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે સ્માર્ટફોન ખરીદવા પિતાએ કર્યુ એવું કે, જાણીને તમે રડી પડશો

poor man sells cow to buy smartphone for childrens online study

કોરોનાને કારણે સ્કૂલો બંધ હતી. લોકડાઉન દરમિયાન બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું શરુ કરવામાં આવ્યું છે. જેને પગલે એક બાળકને ઓનલાઈન અભ્યાસ કરવા માટે સ્માર્ટફોનની જરુર હતી. સ્માર્ટફોન ખરીદવા માટે પિતાએ પોતાની ગાય વેચી નાંખી. પછી થયું એવું કે...

બ્રેકિંગ ન્યૂઝ