મંદી / ડૂબી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા, મોંઘવારીએ તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ!

poor economy of pakistan inflation breaks 12 year record imran khan

પાકિસ્તાનની મંદ સ્થિતિમાં પહોંચી ચૂકેલી અર્થવ્યવસ્થા બાદ હવે બેકાબૂ બનેલી મોંઘવારીએ લોકોનું જીવન મુશ્કેલ કરી દીધું છે. જાન્યુઆરીમાં મોંઘવારીએ છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. હવે તેનો દર વધીને 14.6 ટકાએ પહોંચ્યો છે. એક રિપોર્ટ અનુસાર આટલી વધારે મોંઘવારી દેશમાં 2007-08માં નોંધાઈ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x