પૂર પછીની વેદના / પરસેવો પાડીને લાવેલ અનાજ પણ પાણીમાં જતું રહ્યું: કંડારીમાં કુદરતે ગરીબો સાથે અન્યાય કર્યો હોય તેવી સ્થિતિ

Poor condition after flood in Kandari village

વડોદરાના કંડારી ગામમાં તબાહીના દ્રશ્યો, મજૂરી કરીને ભેગી કરેલી વસ્તુઓ નજર સામે તરતી દેખાતા ગ્રામજનોની આંખમાંથી નીકળ્યા આંસુ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ