ના હોય! / 'મળદાન' : હવે એક નવું દાન ટ્રેન્ડમાં, ડિમાન્ડ વધવાનું કારણ જાણીને આશ્ચર્યમાં મૂકાશો

poop donation is in trend know why

નેત્રદાન, રક્તદાન અને શરીરદાન બાદ અન્ય એક દાન ટ્રેન્ડમાં છે. મળ દાન. આની ડિમાન્ડ એટલા માટે વધી છે કારણકે તેનાથી આંતરડાની બીમારીનો ઇલાજ થાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ