પૂંછમાં આતંકી હુમલો / જે ટ્રક પર હુમલો થયો, તેમાં ઈફ્તાર પાર્ટી માટે ફળ લઈ જઈ રહ્યા હતા સેનાના જવાનો, ઈદ નહીં ઉજવે ગામના લોકો

Poonch terror attack Iftar goods were going in an army truck attack in Poonch villagers not celebrate Eid

પૂંછમાં સેનાની એક ટ્રક પર હુમલો કરવામાં આવ્યો તે ટ્રક ઈફ્તાર સામાન લઈને પરત ફરી રહી હતી. તે જ દિવસે સાંજે એક ગામમાં ઈફ્તાર પાર્ટી યોજાવાની હતી. આ આતંકી હુમલામાં 5 જવાન શહીદ થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ