જમ્મુ કાશ્મીર / સેનાની સલાહ, 'તમામ લોકો રાશન લઇ આવો અને ઘરમાં રહો', પુંછમાં આતંકવાદીઓ વિરૂદ્ધ અંતિમ હુમલાની તૈયારી

poonch rajouri forest anti terror operation indian army Jammu kashmir

જમ્મુ કાશ્મીરમાં સતત સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તેવામાં સેના તરફથી ચલાવવામાં આવી રહેલા પુંછ-રાજૌરી જંગલમાં આતંકવાદ વિરોધી અભિયાનને લઇને લોકોને ઘરમાં રહેવા માટે કહવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ