ચર્ચા / 2 મહિના પહેલા દુલ્હન બનેલી પૂનમ પાંડેએ પોતાની પ્રેગનેન્સી પર તોડ્યુ મૌન

Poonam Pandey, who got married 2 months ago, broke the silence on her pregnancy

પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયોઝ દ્વારા ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવનાર એક્ટ્રેસ અને મૉડલ પૂનમ પાંડે હાલમાં પોતાની પર્સનલ લાઇફને લઇને લાઇમલાઇટમાં છે. તેણે 2 મહિના પહેલા જ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા બાદમાં તેની લાઇફને લઇને ઘણા વિવાદ ચાલી રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ