વિવાદીત નિવેદન / ...તો કેમેરાની સામે જ ઉતારી દઈશ શર્ટ, જાણીતી મોડલના નિવેદનથી બોલીવૂડમાં હડકંપ, જાણો શું મુકી શરત

poonam pandey to take off her t shirt live on camera

કંગના રનોતના શો લૉકઅપની સ્પર્ધક પૂનમ પાંડે અવાર-નવાર ગમે તેવુ વિવાદીત નિવેદન આપીને ચર્ચામાં છવાઇ જાય છે. હવે તેમણે તેના ચાહકોને વચન આપ્યું છે કે જો તેમને ચાર્જશીટમાંથી બચાવી લેવામાં આવે તો તે બધાની સામે તેની ટી-શર્ટ કાઢી નાખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ