Poonam Pandey Instagram Photos: એક્ટ્રેસ પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તેનો બિન્દાસ અંદાજ જોઇ શકાય છે.લાઇટ મેકઅપ અને ખુલ્લાવાળમાં તે જામે છે. (Photos: Poonam Pandey/Instagarm)
Share
1/6
1. Poonam Pandey Bold Photos:
ભારતની મિયા ખલીફા તરીકે જાણીતી પૂનમ પાંડે પોતાની બોલ્ડનેસ અને સ્પષ્ટવક્તા શૈલી માટે ખૂબ પ્રખ્યાત છે. પૂનમ તેના નિવેદનો માટે પણ જાણીતી છે. પૂનમ ઘણીવાર ચર્ચાનો ભાગ રહે છે.
આ તસવીર શેર કરો
2/6
2. Boldest Photos Of Poonam Pandey:
પૂનમ પાંડેનું નામ ઘણા વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે. જોકે, તે કહે છે કે તેને વિવાદોમાં રહેવું પંદ નથી. એટલે જ તે વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે.
આ તસવીર શેર કરો
3/6
3. પૂનમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરોનો ઢગલો
પૂનમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ઢગલો તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ગોલ્ડન રંગના વન પીસમાં નજર આવી રહી છે. તેણીએ આ બિકીની ઉપર જાળીવાળું કપડું પણ પહેર્યું છે.
આ તસવીર શેર કરો
4/6
4. પૂનમે તેના નવા ફોટાઓથી ઇન્ટરનેટ પર હોટનેસ ફેલાવી
પૂનમ પાંડેએ તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પૂનમે તેના નવા ફોટાઓથી ઇન્ટરનેટ પર હોટનેસ ફેલાવી દીધી છે.
આ તસવીર શેર કરો
5/6
5. પૂનમની આ સ્ટાઇલ પર ચાહકો ફિદા
પૂનમની આ સ્ટાઇલ જોઈને ચાહકો ફિદા થઇ ગયા છે. તેના બોલ્ડ લુક્સથી, તે તેના ચાહકોને અવાચક બનાવી દે છે. પૂનમ ખૂબ સારી રીતે જાણે છે કે તેના ચાહકોનું ધ્યાન કેવી રીતે આકર્ષિત કરવું.
આ તસવીર શેર કરો
6/6
6. પૂનમ પાંડેની બોલ્ડ તસવીરો
પૂનમ પાંડેની આ તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે