રાહત / પૂનમ પાંડેના પૉર્ન-વીડિયો કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ, રાજ કુન્દ્રા સાથે પણ છે કનેક્શન

poonam pandey porn video case supreme court big decision there is connection with raj kundra

સુપ્રીમ કોર્ટે મંગળવારે પોર્ન ફિલ્મ રેકેટ મામલે બોલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેને ધરપકડમાંથી રાહત આપી છે. આ મામલે અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા મુખ્ય આરોપી છે. જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ બીવી નાગરત્નાની ખંડપીઠે તેની આગોતરા જામીન અરજીને ફગાવનારી બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ પર મહારાષ્ટ્ર સરકારને પણ નોટીસ જાહેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ