બોલિવૂડ / કોરોનાનો કહેર ભૂલી આ એક્ટ્રેસ બોયફ્રેન્ડને કરી 'Corona Kiss', યુઝર્સે કહ્યું- કોરોનાવાલા...

poonam pandey new boyfriend corona kiss picture viral asked for caption from fans

પોતાની બોલ્ડ તસવીરોને કારણે હમેશાં ચર્ચમાં રહેતી એક્ટ્રેસ પૂનમ પાંડેની એક તસવીરે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સાથે એક તસવીર શેર કરી છે. જેમાં પૂનમ અને તેનો બોયફ્રેન્ડ એકબીજાને કિસ કરી રહ્યાં છે. આ તસવીરમાં લોકોને એ જોવાની મજા પડી રહી છે કે, આ બંને કપલ મોઢા પર રૂમાલ બાંધીને એકબીજાને કિસ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ