લાઇમલાઇટ / વિવાદિત મૉડલ પૂનમ પાંડેએ લગ્નના 21 દિવસ બાદ પતિ વિરુદ્ધ નોંધાવી એવી ફરિયાદ કે...

poonam pandey files complain against her husband

જાણીતી અભિનેત્રી અને મૉડલ પૂનમ પાંડે તેની બોલ્ડ તસવીરો અને વીડિયોને કારણે જબરદસ્ત ચર્ચામાં રહે છે પરંતુ હાલમાં તેનું નવું લગ્નજીવન જબરદસ્ત ચર્ચામાં છે. તેણે આ મહિનામાં તેના બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા.

બ્રેકિંગ ન્યૂઝ