બોલીવૂડ / પૂનમ પાંડેના કારણે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા મૂકાયા મુશ્કેલીમાં, જાણો મામલો

poonam pandey files a criminal case against raj kundra

પોલીસ દ્વારા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા વિરૂદ્ધ પોલીસે FIR લખવાની ના પાડતા અભિનેત્રી પૂનમ પાંડેએ બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવવાનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર મામલો પૂનમ પાંડે દ્વારા Armsprime Mediaની સાથે 2019માં સાઇન કરેલ એક કોન્ટ્રાક્ટની સાથે જ શરૂ થયો હતો. આ કંપની એક એપ બનાવનારી હતી જેમાં થયેલ નફાનો હિસ્સો પૂનમને મળવાનો હતો.

બ્રેકિંગ ન્યૂઝ