બોલિવૂડ / ભટ્ટ પરિવારે એટલા નવા ટેલન્ટને લૉન્ચ કર્યા છે કે એટલા તો આખા બોલીવુડે નહીં કર્યા હોય : પૂજા ભટ્ટ

pooja bhatt opens up on nepotism

સુશાંતના મૃત્યુ બાદ બોલિવૂડમાં સતત નેપોટીઝમ મુદ્દે વાતાવરણ ગરમાયુ છે ત્યારે પૂજા ભટ્ટ નેપોટીઝમ મુદ્દે ખુલીને સામે આવી છે અને તેણે એક નિવેદન આપ્યુ છે. પૂજા ભટ્ટે હાલમાં જ એક ટ્વિટ કર્યુ છે અને પોતાના વિચાર આ મુદ્દે રજૂ કર્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ