વિરોધ / ભારત જોડો યાત્રાને લઈ BJP નેતાઓના ખોટા દાવાઓ પર ભડકી પૂજા ભટ્ટ, આપ્યો અલગ જ અંદાજમાં જડબાતોડ જવાબ

pooja bhatt gave befitting reply to bjp leader nitesh rane rahul gandhi

રાહુલ ગાંધીની સાથે દેશ હિત માટે રાખવામાં આવેલી ભારત જોડો યાત્રામાં અત્યાર સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટીઓ જોડાઈ ગઇ છે. આ સેલિબ્રિટીઓમાં સ્વરા ભાસ્કરથી લઇને પૂજા ભટ્ટના નામનો સમાવેશ થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ