VIRAL / એક્ટ્રેસે પતિ સાથે શૅર કરી બોલ્ડ ફોટો, રેડ બિકીનીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

pooja batra shares her bold red bikini photo with husband nawab shah on instagram

બોલિવુડ એક્ટ્રેસ પૂજા બત્રાએ તાજેતરમાં પોતાના બૉયફ્રેન્ડ અને એક્ટર નવાબ શાહની સાથે લગ્ન કર્યા, જે પછી સતત બંને ચર્ચામાં છે. બંને સતત એકબીજાના ફોટો શૅર કરતા રહે છે. તાજેતરમાં જ પૂજાએ પતિની સાથે ફોટો શૅર કર્યો, જેમાં તે હોટ લાગી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ