બોક્સ ઓફિસ / પોન્નીયન સેલ્વન ફિલ્મે તોડયા કમાણીના રેકોર્ડ, વિક્રમ વેધા અને બ્રહ્માસ્ત્રની હાલત થઈ પતલી

Ponniyan Selvan Breaks Earnings Records, Vikram Vedha and Brahmastra Are Thin

પોન્નીયન સેલ્વન-1 સામે હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધાની ટક્કર, બ્રહ્માસ્ત્ર હજુ પણ કરી રહી છે કમાણી, ચાલો જાણીએ કે શુક્રવારે આ બધી ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું રહ્યું.. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ