દક્ષિણ ગુજરાત / તમે ક્યારેય ખાધા છે પૌષ્ટિક ગરમ 'પોંક'? શિયાળો જામતાની સાથે જ ભરૂચમાં થયું આગમન

ponk market start bharuch surat gujarat

શિયાળો આવે ત્યારે પૌષ્ટિક ગરમ પોંક ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. દક્ષિણ ગુજરાતમાં શિયાળો જામી ગયો છે અને સાથે જ લોકો જેની આતુરતાથી રાહ જોઇને બેઠા હતા એ પોંકનું પણ ભરૂચ જિલ્લામાં આગમન થઇ ચૂક્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ