દુઃખદ / પ્રદુષણનો પ્રકોપઃ સુરતના બલેશ્વરમાં 100થી વધુ લોકો કેન્સરનો ભોગ

Pollution outbreak: More than 100 people suffer cancer in Surat's Baleshwar

ગુજરાતમાં પ્રદુષણ મુદ્દે સેવાતી બેદરકારી હવે ધીરે ધીરે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે અને હવે તો તેના પરિણામ પણ મળવાના શરૂ થઈ ગયા છે. સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં પ્રદુષણને કારણે 100થી વધુ લોકો કેન્સરગ્રસ્ત બનતા હડકંપ મચી ગયો છે. કેમિકલ યુક્ત પાણી વારંવાર નદી નાળામાં ખુલ્લેઆમ છોડાતા આ રોગનો લોકો ભોગ બની રહ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ