Delhi Pollution / શક્ય હોય તો 2 દિવસનું લોકડાઉન કરો, 2 દિવસમાં જવાબ આપો : SCની પ્રદૂષણ મુદ્દે કેન્દ્ર અને દિલ્હી સરકારને ફટકાર

pollution in delhi is seriously dangerous impose lockdown if required says supreme court

દિલ્હીમાં હવા પ્રદૂષણ ભયાનક સ્તરે પહોંચ્યું છે. આજે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી અને તેમની પાસેથી આ મામલે જવાબ માંગ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ