ચૂંટણી / વતન રાજકોટમાં વહેલી સવારે CM રૂપાણીએ કર્યું મતદાન

Polling by CM Rupani in Rajkot town early in the morning

આજે રાજ્યની 26 લોકસભાની બેઠકો માટે તથા વિધાનસભાની 4 બેઠકોનું પણ મતદાન થઇ રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના વતન રાજકોટ ખાતે મતદાન કર્યું હતું. તેમની સાથે તેમના પત્ની અંજલિ રૂપાણીએ પણ મતદાન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ