વિધાનસભા ચૂંટણી / લોકસભા સાથે દેશના આ રાજ્યોની 295 બેઠક પર મતદાન...

Polling for 295 seats in these states of the country with the Lok Sabha

લોકસભામાં પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 લોકસભા બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. લોકસભા બેઠકને લઇને મતદાન સાથે દેશના ચાર રાજ્યોની વિધાનસભા માટે પણ મતદાન યોજાઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ