વિવાદ / જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેનના વાયરલ મેસેજ મામલે રાજકારણ ગરમાયું

જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેનના વાયરલ મેસેજનો મામલે રાજકારણ ગરમાયું છે. યાર્ડના પૂર્વ ચેરમેન પોપટ રાજપરાએ ભરત બોઘરા સામે આક્ષેપ કર્યા છે. જેમાં પોપટ રાજપરાએ ભરત બોઘરાને કૌભાંડી ગણાવ્યા છે. તેમજ તેઓ પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ