પ્રતિક્રિયા / પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે તો સામે લોકોના પગાર પણ વધ્યા છે, ભાવ વધારા પર કેન્દ્રીય મંત્રીનું મોટુ નિવેદન

politics on vat union petroleum minister hardeep singh puri targeted non bjp ruled states

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ નિવેદન કરતા જણાવ્યુ છે કે, મોદી સરકાર દરમિયાન પેટ્રોલ - ડીઝલના ભાવમાં 80 નહી પણ, 30 ટકા ભાવ વધ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ