રાજનીતિ / ગાંધીનગરમાં જીત તરફ પરંતુ ભાજપના મોટા નેતાના ગઢમાં જ કોંગ્રેસે ગાબડું પાડ્યું, સતત બીજી વખત જીત

politics kunvarji bavaliya congress won

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામો જાહેર થઇ રહ્યા છે.જેમાં ભાજપના દિગ્ગજ નેતાના ગઢમાં ફરીવાર કોંગ્રેસે ગાબડું પાડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ