રાજકારણ / રાજનીતિ એ ફીઝીક્સ નથી કેમેસ્ટ્રી છે; પંજાબમાં આ ચૂંટણી લક્ષી ગણિત અમિત શાહે જુઓ કેવી રીતે સમજાવ્યું ?

Politics is chemistry not physics; How did Amit Shah explain this election oriented math in Punjab?

પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ,ગઠબંધન સાથે ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. તો ઉતર પ્રદેશમાં ભાજપ ભારે બહુમતીથી જીતે તેવો ગૃહમંત્રી અમિત શાહને વિશ્વાસ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ