હુમલો / કચ્છમાં દલિત પરિવાર પર હુમલાની ઘટનાને  લઈને રાજકારણ ગરમાયું, કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજ્યના પોલીસ વડાને કરી આ રજૂઆત 

Politics heats up over attack on Dalit family in Kutch, Congress MLAs meet DGP of state

કચ્છના ભચાઉમાં દલિત પરિવાર પર હુમલાની ઘટના બાદ રાજકારણ ગરમાયું, આજે કોંગ્રેસના ચાર ધારાસભ્ય રાજ્યના પોલીસ વડાને મળવા પહોંચ્યા જ્યાં પરિવારને રક્ષણ સહિત 13 મુ્દાઓને રજૂઆત કરી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ