જમ્મુ કાશ્મીર / નજરબંધી હટતા જ કાશ્મીરમાં રાજકારણ ગરમાયું, ફારુક અબ્દુલ્લાના ઘરે ઑલ પાર્ટી બેઠકનું આયોજન

Politics heats up in Kashmir as soon as detention is lifted, all party meeting held at Farooq Abdullah's house

આજે વધુ એક બેઠક યોજાઇ રહી છે, જેમાં જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો 'ગુપકાર ઘોષણા' અંગે ચર્ચા કરી રહ્યા છે. જેમાં નેશનલ કોન્ફરન્સ NC, PDP સહિત અન્ય પક્ષોના નેતાઓ જોડાશે. આ બેઠક નેશનલ કોન્ફરન્સ NC ના નેતા ફારૂક અબ્દુલ્લાએ બોલાવી છે. બેઠકને ધ્યાનમાં રાખીને, હાલ ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ