'સમાજ' નીતિ / ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રમાં આ દિગ્ગજ ભાઈઓ વચ્ચે મુલાકાત થતાં રાજકારણ ગરમાયું

Politics heated up in Saurashtra before the election when these veteran brothers met

રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી પોતાના 'પોકેટ બેલ્ટ' રાજૂલા-જાફરાબાદની મુલાકાતે , હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી બંને ભાઈઓએ કોળી સમાજના અગ્રણીઓ સાથે કરી મુલાકાત.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ