રાજકીય હલચલ / ગુજરાત AAPના પીઢ નેતા કોંગ્રેસમાં જોડાશે ? વિધાનસભા ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ

Politics heated up before the assembly elections

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યક્રમમાં આપ નેતા દેખાતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો.કોંગ્રેસના સત્તાવાર કાર્યક્રમમાં વશરામ સાગઠીયા દેખાતા રાજકીય ચર્ચાઓ જોર પકડ્યું 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ