વિવાદ / રાજનાથસિંહના નિવેદન બાદ રાજકીય ઘમાસાણ, સાવરકરના પ્રપોત્રએ ગાંધીજીને લઇને જુઓ શું કહ્યું

Political scandal after Rajnath Singh's statement, see what Savarkar's grandson said about Gandhiji

સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે કહ્યું કે,'મને નથી લાગતું કે ગાંધીં રાષ્ટ્રપિતા છે'. ભારત જેવા દેશમાં કોઈ એક રાષ્ટ્રપિતા ના હોય શકે.અહીં હજારો એવા છે જેઓને ભૂલાવી દેવામાં આવ્યા . 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ