રિપોર્ટ / રાજનૈતિક પાર્ટીઓને 5 વર્ષમાં મળ્યું 985 કરોડથી વધારેનું ફંડ : ADR

political parties got donation worth 985 crore rupees in last two financial years

ગત બે નાણાકીય વર્ષમાં દેશની રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીઓને 985 કરોડ રૂપિયાથી વધારે દાન મળ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ને પોતાની રિપોર્ટમાં બતાવ્યું છે કે આ ફંડ આ પાર્ટીઓના જાણીતા સ્રોતોનું 93 ટકા છે. જ્યારે 204-2005થી 2014-2015 વચ્ચે મળેલા દાનથી તે 160 ટકા વધારે રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ