Women's empowerment / મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ પર, રાજકીય સ્તરે હજી નિરાશા

Political level of disappointment for women in the Lok Sabha or Legislative Assembly

વર્તમાનમાં ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે કે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારી ન હોય. દરેક મોરચે તે સફળતાની સીડીઓ ચઢતી આગળ વધતી રહી છે. પરંતુ એ વાત સ્વીકારવી રહી કે રાજકીય તખ્તા પર તેની હાજરી નિરાશાજનક છે. હાલમાં જ બહાર આવેલાં આંકડાઓમાં એ વાત સામે આવી છે કે વિશ્વભરમાં રાજકીય સ્તર પર મહિલાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. મહિલાઓનાં 33 ટકા અનામતની વાત છે પરંતુ રાજકારણમાં તે નથી મળતી. ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીમાં પણ મહિલાઓને નિરાશા જ મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ