રાજનીતિ / કપરાડા વિધાનસભા પેટા ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ, આ દિગ્ગજ નેતાની કોંગ્રેસમાં એન્ટ્રી

political heat kaprada assembly by election bjp congress babu vartha

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ હજુ નક્કી થઇ નથી, પરંતુ રાજકીય માહોલમાં અત્યારથી ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે વલસાડમાં કપરાડા બેઠકની પેટાચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કપરાડાના દિગ્ગજ નેતા બાબુ વરઠા 100 સમર્થકો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જોકે આ અગાઉ કેટલાક કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x