Tuesday, May 21, 2019

આરોપ / #Patidar આગેવાન દિલીપ સાબવાએ #HardikPatel પર આક્ષેપો કરતા રાજકીય ધમાસાણ | Vtv Gujarati

હાર્દિક પટેલ. આજે કોંગ્રેસ માટે ગુજરાતનો સ્ટાર છે.  તો હજારો લોકોના દિલમાં રાજ પણ કરે છે.. પરંતુ મતદાનને માત્ર ગણતરીના જ કલાકોની વાર છે. ત્યારે પાટીદાર આગેવાન દિલીપ સાબવાએ રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.. અને એવો આક્ષેપ લગાવ્યો કે, 25 તારીખે બનેલા તોફાનો પૂર્વનિયોજીત હતા.. જેમાં હાર્દિકનો હાથ હતો..  ત્યારે શું છે.. સાબવાના આક્ષેપો પર ધમાસાણ જુઓ આ અહેવાલમાં..
Lok Sabha Election 2019
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ