રાજનીતિ / રાજસ્થાનના રાજકારણમાં ખળભળાટ : ભાજપે આ એક દિગ્ગજ નેતાને છોડી તમામને દિલ્હી તેડાવ્યા

Political crisis bjp rajasthan leader meet  jp nadda

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને આજે રાજસ્થાન BJP ના નેતાઓને દિલ્હી દરબારમાં બોલાવ્યાં છે. જેને લઇને રાજસ્થાન રાજકારણમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જેપી નડ્ડાને મળવા પહોંચેલા પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા, નેતા પ્રતિપક્ષ ગુલાબચંદ કટારિયા અને વિધાનસભાના વિરોધપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોર દિલ્હી પહોંચ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ