રિપોર્ટ / તમામ ક્ષેત્રે નંબર 1 ગુજરાત આ ક્ષેત્રમાં ધકેલાયું પાછળ, માંડમાંડ બચી આબરૂ

Policy Commission Report Health indicators pull Gujarat down

નીતિ આયોગના રિપોર્ટેમાં ગુજરાતના આરોગ્યક્ષેત્રે પાછળ ધકાયેલા ક્રમાંકના કારણે રાજ્યની આરોગ્ય નીતિ સામે સવાલો ઊભા થયા છે. જેને લીધે તમામ ક્ષેત્રે નંબર 1 એવા ગુજરાતની પ્રતિષ્ઠા સામે સવાલો ઊભા થયા છે. ત્યારે બીજી તરફ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ થયો હોય તેમ લાગે છે. ભારત સરકાર દ્વારા હાલ જ કરવામાં આવેલા એક સર્વેમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગની અસરકારક કામગીરી બાબતે રાજ્યનો ક્રમ સમગ્ર દેશમાં બીજા નંબરે આવતાં ગુજરાતની આબરૂ માંડમંડ બચી હોય તેમ લાગી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ