ઘેલછા / શિસ્ત માટે પંકાયેલા પોલીસકર્મીઓ રંગે રંગાયા, આખરે ક્યારે અટકશે આ TikTokનો સિલસિલો?

Policemen TikTok videos viral

ટીકટોક વીડિયો પર જેટલો અંકુશ મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેટલો જ બમણા જોશથી તે વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય લોકોની વાત છોડો પરંતુ શિસ્ત માટે પંકાયેલા પોલીસકર્મીઓ જ હવે વધુને વધુ ટીકટોક વીડિયો બનાવવા લાગ્યા છે. આખરે આ અભિનય દ્વારા લાગણી વ્યક્ત કરવા પાછળ કયું પ્રેરક બળ કામ કરી રહ્યું છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ