નવસારી / સોશ્યલ મીડિયાનો ક્રેઝ ભારે પડ્યો, લાઇક-શેર તો દૂરની વાત પોલીસે જુઓ કેવી કડક કાર્યવાહી કરી

policemen suspended for stunt misusing government vehicle

સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમા કેટલાક યુવાનો ગુજરાત પોલીસની કારમાંથી ઉતરે છે અને તે બાદ કોઈ મંદિરનાં પરિસરમાં જ સ્ટંટ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ