ટ્રેન્ડિંગ / ખૂબ વાયરલ એવા #Pawriપર પોલીસે શેર કર્યો જોરદાર વિડીયો, કહ્યું,'યે હમ હે,યે હમારી કાર હૈ ઔર...'

policemen-made-new-pawri-video-said-hum-party-karne-walon-ka-intzaar-kar-rahe-hain-watch-funny-video

સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ એવા #Pawri હેશટેગ પર દરેક લોકો તેમના તેમના #Pawri વિડીયો બનાવી રહ્યા છે અને શેર કરી રહ્યા છે, પણ હવે પોલીસ દ્વારા જે  વિડીયો વાયરલ કરાયો છે તે ખૂબ જ ચર્ચામાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ