જાહેરાત / અહીં તો સરકારે 'The Kashmir Files' ફિલ્મ જોવા માટે પોલીસકર્મીઓને રજા આપવાની જાહેરાત કરી

policemen in madhya pradesh get leave to watch the kashmir files movie

હાલમાં રીલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ અત્યારે આખા દેશમાં છવાઇ ગઇ છે. કાશ્મીરી પંડિતોના પલાયન અને હત્યાઓ પર બનેલી આ ફિલ્મે રીલીઝની સાથે ઘણા રેકોર્ડસ બનાવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ