ના હોય ! / પાકિસ્તાનમાં ન્યૂઝીલેન્ડ ટીમની સુરક્ષામાં તેનાત પોલીસકર્મીઓ ૨૭ લાખની બિરિયાની ઝાપટી ગયા

Policemen deployed under the protection of the New Zealand team in Pakistan snatched Rs 3 lakh worth of biryani

ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ દુર્ભાગ્યપૂર્ણ રીતે રદ કરી દેવામાં આવ્યો. કિવી ટીમ ત્રણ વન ડે અને પાંચ ટી-૨૦ મેચની શ્રેણી રમવા માટે પાકિસ્તાન પહોંચી હતી, પરંતુ ટીમ એક પણ મેચ રમે એ પહેલાં પાછી બોલાવી લેવામાં આવી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પ્રવાસ અચાનક રદ થવા પાછળ ખેલાડીઓની સુરક્ષાનું કારણ જણાવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ