રાજકોટ / ગોંડલની સબજેલની બહાર બાહુબલી આરોપી ભીમા દુલા સાથે પોલીસકર્મીએ લીધી સેલ્ફી, ઉઠ્યા સવાલ

Policeman selfie Bahubali accused Bhima Dula Gondal sub jail rajkot

ગોંડલમાં બાહુબલી આરોપીઓ સાથે પોલીસકર્મીઓએ સેલ્ફી લીધી હતી. ભીમા દુલા સાથે પોલીસકર્મીઓ સેલ્ફી લઈ રહેલા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ