Saturday, December 14, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Viral / આ પોલીસકર્મીએ પોતાના દંડામાંથી વાંસળી બનાવી, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Policeman Plays the Flute with his Lathi, video goes viral

ગુજરાતીમાં કહેવત છે કે પોલુ છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ? સાંબેલુ બજાવે તો હું જાણું કે તું શાણો છે. બસ આ જ કહેવતને સાર્થક કરતો એક વીડિયો સામે આવ્યો છે. પણ હા અહીં સાંબેલુ નથી પણ એક ફાયબરની લાકડી છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ