વાયરલ / આ વિદ્યાર્થીઓને શું ભણાવશે? શિક્ષિકા પાસેથી મળી આવ્યો દેશી તમંચો, VIDEO જોઈને ચોંકી જશો

policeman got a gun from a teacher from mainpuri

શિક્ષક શબ્દ સાંભળતા જ લોકોના મનમાં હાથમાં પેન સાથે એક વ્યક્તિનું ચિત્ર ઉભરી આવે છે. પરંતુ હવે સમય બદલાયો છે, કારણ કે હવે એક શિક્ષિકા પેન નહીં પણ બંદૂક સાથે ઝડપાઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ